DALALMAF
(દલાલમાફ)
ABOUT
(અમારા વિષે)
RENT / SALE PROPERTY LIST
(ભાડે / વેચાણ પ્રોપર્ટીની માહિતી)
SUBMIT PROPERTY
(પ્રોપર્ટી આપો)
BUYERS / TENANT LIST
(પ્રોપર્ટી ખરીદનાર / ભાડે લેનાર)
NEW CONSTRUCTION
(નવું બાંધકામ)
LEGAL FORMALITIES
(કાયદાકીય ઔપચારિકતાઓ)

શું તમારે ...


તમારી પ્રોપર્ટીને ભાડે કે વેચાણથી આપવી છે અને તેના માટે તમે ઘણા સમયથી પ્રયત્ન પણ કરો છો છતાં સફળતા નથી મળતી .... તમારી જ પ્રોપર્ટીને ભાડે કે વેચાણથી આપવી એ તમારા માટે એક મોટો પ્રોજેકટ થઈ ગયો છે ?

શું તમને લાગે છે કે ...


તમને ઓળખતા લોકોનો દાયરો ખુબ જ નાનો છે અને એટલે જ આ કામ તમારા માટે ખુબ જ અઘરું છે...... જેનો ફાયદો બીજા ઉઠાવે છે.....

શું એટલે જ તમારે ...


તમારી જ પ્રોપર્ટીને ભાડે કે વેચાણથી આપવા માટે એકરીતે લોકોને હાથપગ જોડવા પડે છે ? તેમને આધીન રહેવું પડે છે .... અને તે જે સમયે કહે તે સમયે પોતાના દરેક કામ છોડીને પોતાની પ્રોપર્ટી બતાવવા હાજર રહેવું પડે છે ? ....... જેનો તમને ગુસ્સો તો ખુબ જ આવે છે પણ તમારે સમસમીને બેસી રહેવું પડે છે કારણ કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી ....

અને આટલું તમે જાતે કર્યા પછી પણ ....


જો ભૂલે ચુકે કોઈ તમારી પ્રોપર્ટીને ભાડે કે વેચાણથી અપાવી દે તો તેના બદલામાં તેને મોટી કિંમત "દલાલી" સ્વરૂપે ચૂકવવી પડે છે અને પાછું તેમાંય તમારી જોઈતી કિંમત તો મળી જ ના હોય. એમાં પણ કોમ્પ્રોમાઈઝ તો તમારે જ કરવાનું .... એટલે પ્રોપર્ટી તમારી, મહેનત તમારી છતાં કિંમત બીજું કોઈ નક્કી કરે અને પાછી એને "દલાલી" તો આપવાની જ !!!!

તો શું તમને ....


આ બધામાંથી છુટકારો જોઈએ છે ? શું તમે તમારી પ્રોપર્ટીને એક જ પ્રયત્નએ, જરાક પણ ટેન્શન લીધા વગર, ખોટી દોડધામ કર્યા વગર, કોઈને પણ હાથપગ જોડ્યા વગર, સ્વમાનભેર, પોતાના સમયે, તમારી જ નક્કી કરેલી કિંમતે અને વગર "દલાલી" આપે, માત્ર ટોકન આપી, યોગ્ય વ્યક્તિને ભાડેથી કે વેચાણથી આપવા માંગો છો ?

જો તમારો જવાબ હા .... હોય તો ..


સમગ્ર ગુજરાતમાં તેનો એક અને માત્ર એક જ વિકલ્પ છે અને એ છે " દલાલમાફ ". કોઈપણ પ્રકારની દોડધામ કર્યા વગર, શાંતિથી, તમારા ઘરે બેઠાંબેઠાં જ, તમારી કોઈપણ પ્રોપર્ટી જેવી કે ઘર, ઓફીસ, દુકાન કે ગોડાઉન ને " ભાડેથી કે વેચાણથી " આપવા હમણાં જ તમારી પ્રોપર્ટીની માહિતી " SUBMIT PROPERTY " ઉપર ક્લિક કરી અમને મોકલાવો. એકવાર તમે તમારી પ્રોપર્ટીની વિગતો "દલાલમાફ" માં આપી એટલે પછી તમારે નિરાંત. હવે તમને તમારી પ્રોપર્ટીની રાહ જોઈ રહેલા તમારા જ એરિયાના, તમારા જ શહેરના, ગામના, રાજ્યના તથા દેશ - વિદેશના(NRIના) લોકોના સામેથી ફોન આવા માંડશે. કેમકે "દલાલી" તો એમને પણ બચાવી હોય ને !!!! ............ દલાલમાફ છે તો શાંતિ છે. એક પગલું દલાલી મુક્ત ભારત - દલાલી મુક્ત ગુજરાત તરફ.