DALALMAF
(દલાલમાફ)
ABOUT
(અમારા વિષે)
RENT / SALE PROPERTY
(ભાડે આપવાની / વેચવાની પ્રોપર્ટી)
SUBMIT YOUR PROPERTY
(તમારી પ્રોપર્ટી આપો)
BUYERS / TENANT
(પ્રોપર્ટી ખરીદનાર / ભાડે લેનાર)
NEW CONSTRUCTION
(નવું બાંધકામ)
LEGAL FORMALITIES
(કાયદાકીય ઔપચારિકતાઓ)

LEGAL FORMALITIES



પ્રોપર્ટીના માલિકને અને પ્રોપર્ટી લેનારને સુવિધા મળી રહે એ માટે દલાલમાફે એક લીગલ ટીમની રચના કરી છે, જે તમને પ્રોપર્ટી લે-વેચ માં થતી કાયદાકીય અળચણોથી દુર રાખવા પ્રયત્ન કરશે.

દલાલમાફ ઉપરથી તમારી મનગમતી પ્રોપર્ટી પસંદ કરી સીધા જ તે પ્રોપર્ટીના માલિક સાથે વાત કરો અને જો બંને ની સહમતી બની જાય છે, તો આગળની જે પણ કાયદાકીય પ્રક્રિયા છે તેની સંપૂર્ણ જવાબદારી અમારી લીગલ ટીમની રહેશે.

નોંધ : આ સુવિધા લેવી કે નહીં એનો નિર્ણય સંપૂર્ણપણે તમારી ઉપર રહે છે. આ કાયદાકીય પ્રક્રિયા માટે થતો ખર્ચો અલગથી આપવાનો રહેશે.

આ કાયદાકીય સુવિધા લેવા માટે તમે 8511003339 ઉપર સંપર્ક કરી શકો છો.