BACK TACHUKDI CONTACT INQUITY

ભાડે / વેચાણ મિલકત - આણંદ



SALE - 1 Cr. +


Tachukdi - Rent-Sale-Buy Property in Halol

બાકરોલ - લાંભવેલ રોડ

સંકેત ઇન્ડિયાની બાજુમાં, ખુબ જ સારા એરિયામાં, વિશાળ ગેલેરી ધરાવતો ફુલ્લી ફર્નિશ્ડ પેન્ટહાઉસ અત્યંત વ્યાજબી ભાવે.... પહેલી નજરમાં જોતા જ ગમી જાય તેવો ફ્લેટ બાકરોલ - લાંભવેલ રોડ જેવા રોડ ઉપર નીચેની તમામ સુવિધાઓ સાથે આપવાનો છે.

૧. ફુલ્લી ફર્નિશ્ડ
૨. બધી જ રૂમમાં ડબલબેડ
૩. બધી જ રૂમમાં એરકન્ડીશન
૪. ડાઈનીંગ ટેબલ
૫. બાળકોને રમવા માટે સોસાયટીમાં ગાર્ડન
Tachukdi - Rent-Sale-Buy Property in Halol

આણંદ - વિદ્યાનગર રોડ

મલ્ટીપ્લેક્ષ મોલમાં મહિને ૧,૭૫,૦૦૦ ભાડાની આવક સાથે, ૩ પડદાં - ૩૭૫ સીટ અને ૬૦૦૦ ફુટ અંન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધાથી સજ્જ થીયેટર. જેમાં નીચે પ્રમાણેની સુવિધાઓ પણ છે.

૧. ફુલ્લી એરકન્ડીશન
૨. નાસ્તા કાઉન્ટર
૩. કોફી કાઉન્ટર
૪. ૭૦૦૦ ફુટમાં બાળકોને રમવા માટેની અલગ અલગ ગેમો.
૫. મોટી ઓનર્સ ઓફીસ
અગત્યની નોંધ : અહીં આપેલી જાહેરાતોના ખરાપણાની ચકાસણી કરવામાં આવતી નથી.   તેથી આ જાહેરાતો માટે અમે કોઇપણ પ્રકારે જવાબદાર નથી.   વાચકે પોતાની વિવેક બુદ્ધિથી કામ લેવું.   આભાર.